સાર-શાકુંતલ

કવિતા · નર્મદાશંકર દવે

પ્રવેશ →

શ્રી મહાકવિ કાળિદાસનાં અભિજ્ઞાન-

શકુંતલા નાટકનું દોહન.

ગુજરાતી પ્રયેાગ પુસ્તક.

કવિ નર્મદાશંકર લાલશંકરનું રચેલું

પ્રગટ કરનાર. જેહાંગીર બેજનજી કરાણી

ચોપડી વેચનાર

કોટ

પારસી બજાર સ્ટ્રીટ

મુંબાઈ

જેઠ, ૧૯૩૭ - જૂન, ૧૮૮૧.

મૂલ પ્રત એકનું રૂ૦॥

શ્રી મહાકવિ કાળિદાસનાં અભિજ્ઞાન-

શકુંતલા નાટકનું દોહન.

ગુજરાતી પ્રયેાગ પુસ્તક.

કવિ નર્મદાશંકર લાલશંકરનું રચેલું

પ્રગટ કરનાર. જેહાંગીર બેજનજી કરાણી

ચોપડી વેચનાર

કોટ

પારસી બજાર સ્ટ્રીટ

મુંબાઈ

જેઠ, ૧૯૩૭ - જૂન, ૧૮૮૧.

મૂલ પ્રત એકનું રૂ૦॥

આ નાટક ભજવવા આપવાનો હક ગ્રંથકારે સ્વાધીન રાખ્યો છે.

મુંબઈ;

“નિર્ણય-સાગર” પ્રેસમાં છપાયું છે.

અભિનયયુત જનદર્શન, સુવેષવાણીવિષે રસે સોય;–

સ્થિતિકૃતિવસ્તુઅનુકરણ,– નાટક રૂપક સુરમ્ય હિતુ હોય.

દુષ્યંત — ચંદ્રવંશી રાજા, યયાતિના પૂરુનો વંશજ.

સેવકવર્ગ

સૂત (સારથી), વિદૂષક, પ્રતિહારી-દ્વારપાળ, સેનાપતિ, કંચુકી

(રણવાસનો છડીદાર), વૈતાલિક (ભાટ), નાગરિક (કોટવાલ), રક્ષક

(સિપાઈ), વેત્રવતી (છડીદાર સ્ત્રી), દાસીઓ.

માતલિ — ઈંદ્રનો સારથી.

સર્વદમન — ( ભરત ) દુષ્યંત તથા શકુંતલાનો પુત્ર.

કણ્વ — ઋષિ, શંકુતલાનો પાળક પિતા.

શિષ્યયવર્ગ

વૈખાનસ, શારગરવ, શારદ્વત, ઈ૦.

કશ્યપ — મહામુનિ; બ્રહ્માનો પૌત્ર.

શકુંતલા — વિશ્વામિત્ર તથા મેનકાની પુત્રી, દુષ્યંતની રાણી; ભરતની મા

અનસૂયા

પ્રિયંવદા

} કણ્વના આશ્રમમાં શકુંતલાની સખીઓ.

ગૌતમી — કણ્વના આશ્રમમાં એક ઘરડી બાઈ - તાપસી.

અદિતિ — મુનિ કશ્યપની સ્ત્રી, દેવમાતા.

સાર શાકુંતલ

અનુક્રમણિકા

પ્રસંગો

પૃષ્ઠ

પ્રવેશ

૧

૧.

અંક પેલો

૨

૨.

અંક બીજો

૧૧

૩.

અંક ત્રીજો

૧૭

૪.

અંક ચોથો

૨૬

૫.

અંક પાંચમો

૩૫

૬.

અંક છઠ્ઠો

૪૫

૭.

અંક સાતમો

૫૨

આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારત માં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી