સોરઠને તીરે તીરે

કવિતા · ઝવેરચંદ મેઘાણી

૧૯૩૩

પ્રવાસીઓને →

આવૃત્તિઓ

પહેલી 1933, બીજી 1943

'સૌરાષ્ટ્રનાં ખંડેરો'માં સાથે સંયુક્ત આવૃત્તિ 1956

ચોથી 1980, પુનર્મુદ્રણ 1994

સમગ્ર મેઘાણી સાહિત્યના ગ્રંથ લોકસાહિત્યનાં શોધન-ભ્રમણમાં 2015

ક્રમ

પ્રવાસીઓને

ચાંચની ખાડીમાં

ચેલૈયાની જન્મભોમ

કુકડૂ...કૂ

દરિયાનાં દેવદેવીઓ

'મોતી બૂડ્યું મોરણી'

એક-બે ભજનો

વસ્લની રાત

હે... અલ્લા

'પીપા સીતા રેન અપારા'

નાવિકોનાં લોકગીતો

ભ્રષ્ટ ગીતો?

વિદાય

મા!

આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારત માં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.

સ્રોત: ગુજરાતી વિકિસ્રોત · કડી