વેરાનમાં
થોડુંક અંગત →
વે રા ન માં
ભા ૨ તી સા હિ ત્ય સં ઘ
૧૩૮, મૅડોઝ સ્ટ્રીટ, કોટ- મુંબઈ
૧૬, શ્રીમાળી સોસાયટી, અમદાવાદ
પહેલી આવૃત્તિ ૨૫૦૦ ઓક્ટોબર ૧૯૩૫
બીજી આવૃત્તિ ૬૫૦ ફેબ્રુઆરી ૧૯૪૪
કિંમત
૨-૦-૦
•પ્રકાશક• લક્ષ્મીદાસ પુરુષોત્તમ ગાંધી
ભા ર તી સા હિ ત્ય સં ઘ
શ્રીમાળી સોસાયટી ' અમદાવાદ
•મુદ્રક• ચંદુલાલ જેઠાલાલ વ્યાસ
સ્વા શ્ર ય મુ દ્ર ણા લ ય
સૌ રા ષ્ટ્ર રોડ • રા ણ પુ ર
ભાઈ શ્રી
અ મૃ ત લા લ શે ઠ ને
શ્રી મેઘાણીનાં હવે પછી બ હા ર પ ડ ના રાં
પ • રિ • ભ્ર • મ • ણ
ખંડ ૧-૨
પોતાની અનોખી શૈલીએ અને દૃષ્ટિએ સાહિત્ય-
વિવેચનાની માંડણી કરી આપતાં જીવતાં પ્રસંગચિત્રો,
આંદોલનો, અવલોકનો, પ્રવેશકો અને પગદંડીઓ.
ભારતી સાહિત્ય સંઘ. મુંબઈ-અમદાવાદ.
અનુક્રમણિકા
થોડુંક અંગત
૫
હું કોણ છું?
૧૭
જીવનવાટ
૨૫
દીકરાની મા
૩૨
જાતભાઈઓ
૪૧
રોજ સાંજે
૪૪
મારા પુત્રની ઇજ્જત
૪૭
રંગમાં ભંગ
૪૮
ચોપડીઓનો ચોર
૫૨
એના પગની પાની
૫૫
જાનત હૈ દરદી દરકીકી
૫૮
મૃત્યુ મરી ગયું રે લોલ
૬૦
નીતિને નામે
૬૨
હીનતાની તલવાર નીચે
૬૫
એ સલ્તનને ઉખેડનાર
૬૮
વીણાને નહિ વેચું
૭૩
વતનનો વિરાટ
૭૯
સાહિત્યકારની સ્ત્રી
૮૫
માનવપ્રેમી સાહિત્યકાર
૮૯
નવને વળાવ્યા
૯૭
મોતની અંધાર-ગલીમાંથી
૧૦૨
જીવતો દફનાયલો
૧૧૪
કલાકારનું વેર
૧૨૪
પત્નીના પ્રણયસુખને ખાતર
૧૩૦
તમારી પત્નીઓ લખે તો
૧૩૫
ખંડેરો બોલે છે
૧૪૦
ત્રણ જીવતા ગડૂદિયા
૧૫૧
વડવાંગડું
૧૫૬
વિદુષક : કમ્પોઝીટર સાહિત્ય સ્વામી
૧૬૩
તણખો ક્યાં હતો ?
૧૬૭
આત્માની એરણ પર
૧૭૦
મોતની રાત
૧૭૩
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારત માં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.